તાપી : જયારામ ગામીતને મંત્રી મંડળા સ્થાન મળ્યા

Featured Video Play Icon
Spread the love

તાપી : જયારામ ગામીતને મંત્રી મંડળા સ્થાન મળ્યા
જયારામ ગામીતના પત્ની સાથે પરિવારજનો ગાંધીનગર રવાના
લોકોએ જયરામ ગામીતને મંત્રી બનવા બદલ ખુશી વ્યક્ત કરી

તાપી 172- નિઝર ના ધારસભ્ય ડોક્ટર જયારામ ગામીત ને મંત્રી મંડળા સ્થાન મળતા એમના નિવાસસ્થાને ઉજવણી સાથે ખુશીનો માહોલ.

ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તાર થતા નિઝરના ધારસભ્ય ડોક્ટર જયારામ ગામીતને મંત્રી મંડળા સ્થાન મળતા એમના નિવાસસ્થાને ઉજવણી સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો.એમના પત્ની સાથે પરિવારજનો ગાંધીનગર જવા રવાના થયા.નિવાસસ્થાને સમર્થકો એ એક બીજા ના મોઢા મીઠા કરાવી ફટાકડા ફોડી જયરામને મંત્રી બનવા બદલ ખુશી વ્યક્ત કરી.આ વિસ્તારના વિકાસને વધુ વેગ મળશે, સ્થાનિક પ્રશ્નોને ઝડપીને વાચા મળશે એવી સમર્થકો એ આશા સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *