સુરતની ઉત્રાણ પોલીસે આરોપીઓને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે આરોપીઓને ઝડપ્યા
મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા
આરોપીઓ અનીલ પ્રાગજી ભાલીયા, શુભમ અનીલ ભાલીયા અને એક મહિલા

સુરતની ઉત્રાણ પોલીસે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એચઆર ગૌસ્વામી અને એનજી પટેલની ટીમ પીએસઆઈ આરડી ધાધલ અને એનબી બલદાણીયાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે બાતમીના આધારે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અનીલ પ્રાગજી ભાલીયા, શુભમ અનીલ ભાલીયા અને એક મહિલાને ઝડપી પાડી તેઓને કાયાદનુ ભાન કરાવી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *