સુરતની પુણા પોલીસે પ્રતિબંધી ચાઈનીઝ દોરી પકડી

Featured Video Play Icon
Spread the love

સુરતની પુણા પોલીસે પ્રતિબંધી ચાઈનીઝ દોરી પકડી
ચાઈનીઝ દોરીના બોબીન સાથે બેને ઝડપી પાડ્યા

સુરતની પુણા પોલીસે પ્રતિબંધી ચાઈનીઝ દોરીના બોબીન સાથે બેને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર દ્વારા આગામી ઉતરાયણ તહેવારમાં ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ દોરાના વેચાણ અંગે પ્રતિબંધ મુક્યો હોય જેને લઈ ખાસ પોલીસ કમિશનર સેક્ટ 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની સુચનાને પીઆઈ દેસાઈ તથા મોરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો સિધ્ધરાજસિંહ અને અપોકો નરેશને મળેલી બાતમીના આધારે ચાઈનીઝ દોરીના બોબીન વેંચતાબે આરોપીઓ આયુષ કાળેણા અને ક્રીસ નકુમને ઝડપી પાડી તેઓ પાસેથી 50 જેટલા ચાઈનીઝ દોરીના બોબીન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહીહાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *