ધારીના ચલાલા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું
ગૌરવ યાત્રામાં બાળકો સહિતના વિદ્યાર્થીઓ જોડાયા હતા
ધારીના ચલાલા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
અમરેલી જિલ્લા વહીવટી તંત્રની હાજરીમાં યાત્રાને લીલી જંડી આપીને આ યાત્રાને પ્રસ્તાવ કરવામાં આવી હતી જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા, ગાયત્રી ધામ ના વડા ડોક્ટર રતિદાદા, તેમજ શીતલબેન મહેતા સહિતના વ્યક્તિઓ હાજરી જોવા મળી હતી જેમાં ગાયત્રી સંસ્કાર ના વિદ્યાર્થીઓ, તેમજ હરિબા મહિલા કોલેજના વિદ્યાર્થીનીઓ, તેમજ સંસ્કૃત શાળાના બાળકો સહિતના વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાં શહેરમાં આવેલ પ્રાચીન ભમનાથ મહાદેવના મંદિર થી મીઠાપુર ખાતે આવેલ ગાયત્રી સુધી શરણાયું અને ડીજે તેમજ શાળાના બાળકો દ્વારા રામાયણ, ઋષિમુની બનીને મહાયજ્ઞ, સહિતનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અધિકારીઓનું શાળાના દ્રષ્ટિ શીતલબેન મહેતા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ…
