સુરતની સનરાઈઝ સ્કુલમાં વાલીનો હોબાળો

Featured Video Play Icon
Spread the love

સુરતની સનરાઈઝ સ્કુલમાં વાલીનો હોબાળો
વિદ્યાર્થીનુ એલસી નહી અપાતા ઉશ્કેરાયા વાલી
ઉશ્કેરાયેલા વાલીએ સ્કુલમાં કોમ્બ્યુટરની તોડફોડ કરી

સુરતમાં આવેલી સનરાઈઝ સ્કુલ દ્વારા વિદ્યાર્થીનુ એલસી નહી અપાતા ઉશ્કેરાયેલા વાલીએ સ્કુલમાં કોમ્બ્યુટરની તોડફોડ કરી હતી.

સુરતમાં કેટલીકવાર સ્કુલોમાં વાલીઓ દ્વારા હોબાળો મચાવાતો હોય છે. ત્યારે ફરી આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં સુરતના સનરાઈઝ વિદ્યાલયમાં વિદ્યાર્થીનુ એલસી નહી અપાતા પિતા દ્વારા હોબાળો મચાવાયો હતો અને આખરે કંટાળી પિતાએ શાળાનુ કોમ્પ્યુટર ઉંચકીને તોડી નાંખ્યુ હતુ જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *