નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જીત મેળવી

Featured Video Play Icon
Spread the love

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જીત મેળવી
જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પર બિનહરી જીત મેળવી
નવસારી મહાનગરપાલિકાની એક બેઠક પર મહિલા ઉમેદવારે બિનહરીફ

સમગ્ર ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યું છે જેમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જીત મેળવી લીધી છે જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પર બિનહરીફ જીત મેળવી છે જ્યારે નવસારી મહાનગરપાલિકાની એક બેઠક પર મહિલા ઉમેદવારે બિનહરીફ જીત મેળવી છે તાલુકા પંચાયતની ચાર બેઠકો પર જીત મેળવતા ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ જામ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *