માંડવી પ્રાંત ઓફિસ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે બેઠક

Featured Video Play Icon
Spread the love

માંડવી પ્રાંત ઓફિસ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે બેઠક
નગરપાલિકાના સંવેદનશીલ મતદાન મથકો અંગે બેઠક યોજાઈ.

માંડવી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને માંડવી, માંગરોળ, ઉમરપાડા, અરેઠ, તરસાડી નગરપાલિકા, માંડવી નગરપાલિકાના સંવેદનશીલ મતદાન મથકો અંગે બેઠક યોજાઈ.

માંડવી પ્રાંત ઓફિસ ખાતે સ્થાનિક સ્વરાજ્યની યોજનાર ચૂંટણી અંગે માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. જેમાં માંડવી, માંગરોળ, ઉમરપાડા , તરસાડી નગરપાલિકા, માંડવી નગરપાલિકા ના સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવા માટે અગત્યની બેઠક યોજવામાં આવી હતી જેમાં મદદનીશ પોલીસ અધિક્ષક, ડી વાયએસપી માંગરોળ તથા પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રીઓ તાલુકા તથા જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારીઓ તથા નગરપાલિકાના ચૂંટણી અધિકારીઓ તથા તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *