માંડવી પોલીસ તંત્ર દ્વારા ચાર જુગારી ઑ ને ઝડપી પાડી રૂપિયા 27960/નો મુદ્દા માલ જપ્ત કર્યો.
માંડવી પોલીસે દસરા પીપરડી ફળિયામાં તીન પત્તી જુગાર રમતા ચાર જુગારીઓને ને ઝડપી પાડ્યા જેમાં રૂપિયા 27960 નો મુદ્દા માલજપ્ત કર્યો હતો પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ માંડવી નગરમાં દસરા પીપરડી ફળિયામાં મુકેશભાઈ કાળીદાસ રાઠોડ ના ઘર પાસેના ઈલેક્ટ્રીક થાભલા પાસે તીન પત્તી જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળેલ હતી આ બાતમીના આધારે દાવ પર લાગેલ રૂપિયા તથા અંગઝડતી તથા 3 મોબાઈલ મળી કુલ રૂ.27960/મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે….
