લસકાણા પોલીસે ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

લસકાણા પોલીસે ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો
અભિયાન હેઠળ 15 હજારથી વધુની મત્તા કબ્જે
લસકાણામાં ગાંજાનો જથ્થા સાથે મનોજ કેવટની ધરપકડ

સુરતની લસકાણા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ ખાસ પોલીસ કમિશનર સેક્ટ 1, નાયબ પોલીસ મિશનર ઝોન 1, અને મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝનની સુચનાને લઈ પીઆઈ કેએ ચાવડાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો વિેરન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે લસકાણા કળથીયા કોર્પોરેશન વિભાગ 3 પાસેથી ગાંજા સાથે મનોજ ગજરાજ કેવટને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ગાંજો, મોબાઈલ, રોકડ સહિત 15 હજારથી વધુની મ્તતા પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *