દેશના અલગ અલગ રાજ્યોમાં ગુનાઓ આચરતી ઈરાની ગેંગ

Featured Video Play Icon
Spread the love

દેશના અલગ અલગ રાજ્યોમાં ગુનાઓ આચરતી ઈરાની ગેંગ
ઈરાની ગેંગના સરદારને ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી ઝડપ્યો
આબીદ અલી રાજુ રહેમાન ઉર્ફે ડકેત અસમત અલી ઈરાનીને ઝડપ્યો

દેશના અલગ અલગ રાજ્યોમાં ગુનાઓ આચરતી આંતર રાજ્ય ઈરાની ગેંગના સરદારને ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને અને વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ચેઈન સ્કોડની ટીમે બાતમીના આધારે આંતર રાજ્ય ગુનાખોરીને અંજામ આપનાર કુખ્યાત ઈરાની ગેંગના મુખ્યા એવા મધ્યપ્રદેશ ભોપાલના આબીદ અલી રાજુ રહેમાન ડકેત અસમત અલી ઈરાનીને સુરત આવતા જ ઝડપી પાડ્યો હતો. આ ટોળકી મોડસ ઓપરેન્ડી દ્વારા અનેક ગુનાઓને અંજામ આપતી હતી. ચેઈન સ્નેચીંગ, ઠગાઈ, નકલી પોલીસ અધિકારી સહિત અનેક ગુનાઓ આ ઈરાની ગેંગ દ્વારા કરાતા હોવાનુ સામે આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *