સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ
પાંડેસરા ખાતે આવેલ મોબાઈલ શોપમાં ગ્રાહકના સ્વાંગમાં રીઢો
સીસીટીવીના આધારે ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે પાંડેસરા ખાતે આવેલ મોબાઈલ શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો રીઢો મોબાઈલ ચોરી કરી ભાગી છુટ્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મોબાઈલ દુકાનને ચોરએ નિશાન બનાવી હતી. ગ્રાહક બનીને આવેલા ચોર ઈસમ દ્વારા આઈ ફોનની ચોરી કરાઈ હતી જે સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ હતી. સીસીટીવી ફૂટેજમાં આરોપી ચોરી કરતો સ્પષ્ટ નજરે પડે છે છે જેને લઈ દુકાન માલિક દ્વારા અજાણ્યા ચોર સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે સીસીટીવીના આધારે ચોરને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *