ઉત્રાણ પોલીસે 36 કલાકમાં લૂંટ અને અશ્લીલ કૃત્યનો ભેદ ઉકેલ્યો,

Featured Video Play Icon
Spread the love

ઉત્રાણ પોલીસે 36 કલાકમાં લૂંટ અને અશ્લીલ કૃત્યનો ભેદ ઉકેલ્યો,
ઉત્રાણ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યો
પોલીસે આરોપોનો ઘટના સ્થળે રિ-કન્સ્ટ્રક્શન કરાયું

સુરતની ઉત્રાણ પોલીસે રિક્ષા ચાલકને લુંટી લઈ સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્ય આચરનાર આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેઓને સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

સુરતની ઉત્રા પોલીસે રિક્ષા ચાલક સાથે લુંટ વિથ સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્ય કરનાર સગિર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. બે સગાભાઈ વિજય અને અર્જુન દેવીપુજક રીઢા આરોપીઓ હોય જેઓને પોલીસે 36 કલાકમાં ઝઢપી પાડ્યા હતા અને તેઓને કાયદાનુ ભાન કરાવ્યા બાદ ઉત્રાણ પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ત્યાં આરોપીઓ પાસે ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *