નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે બજેટ 2026 રજૂ કર્યું.
કેન્દ્રીય બજેટમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
કેન્સરની 17 દવાઓ પરથી આયાત શુલ્ક હટાવાયું.
ડિફેન્સ બજેટ 6.81 લાખ કરોડથી વધારીને 7.85 લાખ કરોડ,
ભારતને ગ્લોબલ બાયો ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની તૈયારી
નેશનલ હેન્ડલૂમ પોલિસીથી કારીગરોને પ્રોત્સાહન આપવા
તૈયારી રાજકોષીય ખાધ અગાઉ કરતા ઓછી થઈ
