સુરત : ઉધનામાં ઈલેક્ટ્રીક બાઈકમાં આગ લાગી

Featured Video Play Icon
Spread the love

સુરત : ઉધનામાં ઈલેક્ટ્રીક બાઈકમાં આગ લાગી
આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
આગમાં આખી બાઈક આગની ઝપેટમાં આવી

સુરતના ઉધના ખાતે ઈલેક્ટ્રીક બાઈકમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.

સુરતમાં ઈલેક્ટ્રીક બાઈકમાં આગની ઘટના સામે આવી છે. સુરતના ઉધના ખાતે આવેલ ધર્મયુગ સોસાયટી પાસે પાર્ક કરેલી એક ઈ બાઈક અચાનક સળગી હતી. તો બાઈકમાં આગ લાગતા આખા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તો આગમાં આખી બાઈક આગની ઝપેટમાં આવી ગઈ હતી જો કે સદનસીબે આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *