અરવલ્લી – સાબરકાંઠા જિલ્લામાં યુનિવર્સીટીની માંગ

Featured Video Play Icon
Spread the love

અરવલ્લી – સાબરકાંઠા જિલ્લામાં યુનિવર્સીટીની માંગ
બંને જિલ્લામાં કુલ 290 કોલેજો આવેલી છે
150 કિ.મી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે જઉં પડે છે

અરવલ્લી – સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલા સમયથી યુનિવર્સીટીની માંગ વધી છે, કારણ કે બંને જિલ્લામાં કુલ 290 કોલેજો આવેલી છે આ કોલેજોના વિર્ધાથીઓને યુનિવર્સિટીનું કામ હોય તો 150 કિ.મી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે જઉં પડે છે ત્યારે આજે આ યુનિવર્સિટી માંગ લઈ શામળાજીની કલજીકટારા આર્ટ્સ કોલેજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને બંને જિલ્લાના કોલેજ સંચાલક તેમજ આચાર્યોની ચિંતન શિબિર યોજાઈ હતી જેમાં વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ અરવલ્લી જિલ્લામાં આવી યુનિવર્સિટીની માંગને લઇ માંગ પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું ત્યારે અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાને અલગ યુનિવર્સિટી મળી રહે તે માટે ચિંતન શિબિર યોજાઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *