જાફરાબાદ પંથકમાં પડેલા ધોધમાર વરસાદથી નુકસાન
કાંઠા વિસ્તારમા સાગર ખેડુતોને મોટું નુકસાન થયુ
સાગર ખેડુતોએ વળતરની માંગ કરી
જાફરાબાદ પંથકમાં પડેલા ધોધમાર વરસાદથી બંદર કાંઠા વિસ્તારમા સાગર ખેડુતોને મોટું નુકસાન થયુ વળતર આપવાની માંગ કરી..
અમરેલીના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદથી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદી પડ્યો જાફરાબાદના કોસટલ વિસ્તારોમાં તેમજ આજુ બાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદથી સાગર ખેડુતોને કરોડોનું ભારે નુકસાન થયાનુ ખારવા સમાજબોટ એસોસિયેશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું.
