જૂનાગઢ માણાવદરમા રસાલા ડેમ વચ્ચેના પુલની રેલીંગ તૂટી

Featured Video Play Icon
Spread the love

જૂનાગઢ માણાવદરમા રસાલા ડેમ વચ્ચેના પુલની રેલીંગ તૂટી
અતિભારે પુરના પાણીથી પુલની રેલીંગ ઉખેડી ફેકી દીધી

જૂનાગઢ માણાવદરમા રસાલા ડેમ વચ્ચેના પુલની રેલીંગ તુટતા જાનના જોખમે અવર જવર કરી રહ્યા છે

માણાવદર શહેરમા ભારે વરસાદના પગલે અનેક ખાના ખબારી સર્વાય છે અને અનેક સ્થળે નુકસાની બહાર આવી રહી છે જેમા રસાલા ડેમ વચ્ચેથી સામાકાઠે જોડતા પુલમા અતિભારે પુરના પાણીથી પુલની રેલીંગ ઉખેડી ફેકી દીધી છે આ પુલ શહેર અને બાંટવા તેમજ અન્ય સોસાયટીના માર્ગનો ટુંકો રસ્તો છે આ પુલ ઉપર સુરક્ષા માટે લોખંડની રેલીંગ કરાય હતી જે તુટી જતા અહીથી પસાર થતા વિધાર્થિઓ વાહન ચાલકો નાગરિકો જીવના જોખમે પુલ પરથી પસાર થાય છે જનહીત માટે તાત્કાલીક આ રેલીંગ ફીટ કરવામા આવે જેથી કોઈ દુર ધટનાના બને તેવી લોકોની માગ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *