સુરત વરાછામાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ માલિકને બ્લેકમેલ

Featured Video Play Icon
Spread the love

સુરત વરાછામાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ માલિકને બ્લેકમેલ
બ્લેકમેલ કરનાર પુર્વ કર્મચારી ઝડપાયો
વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડ્યો!

સુરતના વરાછામાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના માલિકને બ્લેકમેલ કરનાર પુર્વ કર્મચારીને વરાછા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

સુરતમાં બ્લેકમેઈલીંગના અનેક બનાવો સામે આવી ચુક્યા છે ત્યારે આ વખતે તો પુર્વ કર્મચારીનો કરતૂત સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા માલિકને પુર્વ કર્મચારીએ બ્લેક મેલ કરી લાખો રૂપિયા પડાવી લીધા હતા જો કે આખરે પુર્વ કર્મચારીની કરતુતથી કંટાળી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિકે વરાછા પોલીસનો સંપર્ક કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *