‘બિગ હેરી ઓડેશિયસ ફોરમનું આયોજન સુરતમાં

Featured Video Play Icon
Spread the love

‘બિગ હેરી ઓડેશિયસ ફોરમનું આયોજન સુરતમાં
13 અને 14 માર્ચ 2026ના રોજ સુરત મેરિયોટ હોટેલ ખાતે આયોજન
વ્યૂહાત્મક નેટવર્કિંગ અને નેતૃત્વ સંબંધિત વિચારોના આદાન-પ્રદાન માટે એકત્રિત

કોર્પોરેટ કનેક્શન્સ ઇન્ડિયા તેના મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ ‘બિગ હેરી ઓડેશિયસ ફોરમનું આયોજન સુરતમાં 13 અને 14 માર્ચ 2026ના રોજ સુરત મેરિયોટ હોટેલ ખાતે કરશે. આ બે દિવસીય કાર્યક્રમમાં દેશભરના સફળ ઉદ્યોગપતિઓ, ફાઉન્ડર્સ અને બિઝનેસ લીડર્સ ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ,. વ્યૂહાત્મક નેટવર્કિંગ અને નેતૃત્વ સંબંધિત વિચારોના આદાન-પ્રદાન માટે એકત્રિત થશે.

કોર્પોરેટ કનેક્શન્સ ઇન્ડિયા આયોજિત કરશે “બિગ હેરી ઓડેશિયસ ફોરમ, આ કાર્યક્રમનું આયોજન સુરતમાં 13 અને 14 માર્ચ 2026ના રોજ સુરત મેરિયોટ હોટેલ ખાતે કરાશે. આ બે દિવસીય કાર્યક્રમમાં દેશભરના સફળ ઉદ્યોગપતિઓ, ફાઉન્ડર્સ અને બિઝનેસ લીડર્સ ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ,. વ્યૂહાત્મક નેટવર્કિંગ અને નેતૃત્વ સંબંધિત વિચારોના આદાન-પ્રદાન માટે એકત્રિત થશે. બિગ હેરી ઓડેશિયસ ફોરમ કોર્પોરેટ કનેક્શન્સ સમુદાયનું રાષ્ટ્રીય મંચ છે, જ્યાં ભારતના વિવિધ શહેરોમાંથી સભ્યો એક જ સ્થળે મળી બિઝનેસ વૃદ્ધિ, નેતૃત્વ અને ઉધોગોના ભવિષ્ય અંગે અર્થપૂર્ણ ચર્ચાઓ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *