મહિધરપુરા ગોલ્ડ સ્મગલીંગમાં સંડોવાયેલા આરોપી

Featured Video Play Icon
Spread the love

મહિધરપુરા ગોલ્ડ સ્મગલીંગમાં સંડોવાયેલા આરોપી
સુરત એસઓજીની ટીમે આરોપીને ઝડપી પાડ્યો
અકરમ ઈસ્માઈલનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપ્યો

સુરત મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા ઈન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલીંગમાં સંડોવાયેલા આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ એસઓજીના ડીસીપી ની સુચનાથી એસઓઝીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા 239.50 ગ્રામ ઈન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલીંગના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા આરોપી એવા ભરૂચના આમોદના ઈકરામુલહક્ક ઉર્ફે અકરમ ઈસ્માઈલ પટેલને ઝડપી પાડી તેને કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *