સુરતની પાલ પોલીસની નવી પહેલ

Featured Video Play Icon
Spread the love

સુરતની પાલ પોલીસની નવી પહેલ
અકસ્માતમાં પિતા ગુમાવનાર બાળકો સાથે દિવાળીની ઉજવણી

સુરતના પાલ પોલીસ દ્વારા અકસ્માતમાં પોતાના પિતા ગુમાવનાર બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી

સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન–07 માર્ગદર્શન હેઠળ પાલ પોલીસ દ્વારા અકસ્માતમાં પોતાના પિતા ગુમાવનાર બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી. બાળકોને દિવાળી નિમિત્તે કપડાં અને ફટાકડાંની ખરીદી કરાવી, તેમજ પોલીસ કમિશનરના ધર્મપત્ની સંધ્યા ગેહલોત નાઓની હાજરીમાં પાલ પોલીસ સ્ટેશન ખાતે હર્ષોલ્લાસપૂર્વક તહેવાર ઉજવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *