સુરત એલસીબી ઝોન 1 એ દારૂ સાથે એકને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત એલસીબી ઝોન 1 એ દારૂ સાથે એકને ઝડપ્યો
લસકાણા પોલીસ મથક વિસ્તારમાં પંકજકુમાર ભાવેશ ડોડીયાને ઝડપ્યો

સુરતની એલસીબી શાખા ઝોન 1 ની ટીમે લસકાણા પોલીસ મથક વિસ્તારમાંથી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 1 દ્વારા પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શનને લઈ એલસીબી ઝોન 1ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો સહદેવસિંહ તથા કરણસિંહને મળેલી બાતમીના આધારે લસકાણા પોલીસ મથકની હદમાંથી વિદેશી દારૂના જત્થા સાથે મુળ અમરેલીના અને હાલ એલએચ રોડ પર મારૂતિ ચોક પાસે સપના સોસાયટીમાં રહેતા પંકજકુમાર ભાવેશ ડોડીયાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી તેનો કબ્જો લસકાણા પોલીસને સોંપાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *