સુરતની લિંબાયત પોલીસે તમંચા સાથે એકને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની લિંબાયત પોલીસે તમંચા સાથે એકને ઝડપ્યો
તોસીબ ઉર્ફે એમજી ઉસ્માન શેખને ઝડપી પાડ્યો

સુરતની લિંબાયત પોલીસે દેશી હાથ બનાવટના તમંચા સાથે એકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અને મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનની સુચનાને લઈ પીઆઈ એનકે કામળીયા અને પીઆઈ સીએસ ધોકડીયાની ટીમ પીએસઆઈ કેએચ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો સાજણને મળેલી બાતમીના આધારે લિંબાયતમાં રહેતા તોસીબ ઉર્ફે એમજી ઉસ્માન શેખને ઝડપી પાડી તેની ઝડતી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો મળતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *