સુરત વરાછા પોલીસ દ્વારા સેલ્ફ બેલેન્સીં બાઈક સાથે પેટ્રોલિંગ
પીઆઈ સહિતનો સ્ટાફ હાજર રહ્યો
સુરતની વરાછા પોલીસ દ્વારા સેલ્ફ બેલેન્સીં બાઈક સાથે પેટ્રોલિંગ કરાયુ હતું. આ સમયે પીઆઈ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.
સુરતમાં હાલ પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં વધારો કરાયો છે. ત્યારે વરાછા પોલીસ દ્વારા 8 ડિસેમ્બર 2025 ના રોજ સેલ્ફ બેલેન્સીગ બાઈક દ્વારા પીઆઈ આરબી ગોજીયા, પીઆઈ એચબી પટેલ અને ડી સ્ટાફ પીએસઈ એજી પરમાર, પીએસઆઈ એફએસ ચૌધરી તથા સ્ટાફ સાથે વરાછા પોલિસ સ્ટેસન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
