સુરતમાં સગીરાને દીકરી બનાવવાનુ નાટક કરી દંપતિનો દેહવેપાર

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સગીરાને દીકરી બનાવવાનુ નાટક કરી દંપતિનો દેહવેપાર
નશાકારક પ્રદાર્થ પીવડાવી સગીરાને શારીરિક સંબંધ માટે મજબુર
લાલગેટ પોલીસે દંપતિ સહિત ચારને ઝડપી પાડ્યા

સગીરાને દીકરી બનાવવાનુ નાટક કરી દંપતિએ દેહવેપારમાં ધકેલી દીધી હતી. નશાકારક પ્રદાર્થ પીવડાવી સગીરાને શારીરિક સંબંધ બાંધવા મજબુર કરાતી હોય આખરેમામલો પોલીસ મથકે પહોંચતા લાલગેટ પોલીસે દંપતિ સહિત ચારને ઝડપી પાડ્યા હતાં.

સુરતમાં ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત એમ છે કે લાલગેટ પોલીસ મથક વિસ્તારમા સગીરાને દીકરી બનાવવાનું નાટક કરી દંપતિએ દેહવિક્રિયનાધંધામાં ધકેલી દીધી હતી. સગીરાને નશાકારક પ્રદાર્થ પિવડાવી દંપતિએ શારીરિક સંબંધ બાંધવા મજબુર કરી હતી. તો સમગ્ર બનાવ લાલગેટ પોલીસ મથકે પહોંચ્યો હતો આમામલે લાલગેટ પોલીસે દંપતિ સાજીદ નાલબંધ, સબીના સાજીદ નાલબંધ, કાદીર ધોબી અને સાહીલ અન્સારીનીની ધરપકડ કરી છે. તોઆ અંગે વધુ માહિતી નાયબ પોલીસ કમિશનર ઝોન 3એ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *