માલપુર : વાત્રક નદીમાં એક દંપતીએ બાળક સાથે જંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો
આપઘાતના પ્રયાસમાં પતિનું મોત પત્ની અને બાળકને નદી માંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા
મોડાસા નગર પાલિકા ની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી
માલપુર પાસેની વાત્રક નદીમાં એક દંપતીએ બાળક સાથે જંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાતના પ્રયાસમાં પતિનું મોત નીપજ્યું હતું અને પત્ની અને બાળકને નદી માંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. મોડાસા નગર પાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી પત્ની અને બાળકનું રેસ્કયુ કર્યું હતું. હાલ માલપુર પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી.
