સુરતની સચીન જીઆઈડીસી પોલીસે ઘરફોડ ચોરીના આરોપી ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે ઘરફોડ ચોરીના આરોપી ઝડપ્યા
ઘરફોડ ચોરી સહિતના ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપી
રફોડ ચોર એવા રામચંદ્ર ઉર્ફે મોદી કિશન ધોબીને ઝડપ્યો

ઘરફોડ ચોરી સહિતના ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ મેદાને છે ત્યારે સુરતની સચીન જીઆઈડીસી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતના ઈન્ચાર્જ  પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલની ટીમ પીએસઆઈ એચઆર પટેલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઝાકિરભાઈ અને અહેકો સુનીલભાઈ તથા અપોકો રાહુલકુમારને મળેલી બાતમીના આધારે રીઢા ઘરફોડ ચોર એવા રામચંદ્ર ઉર્ફે મોદી કિશન ધોબીને ગણતરીના કલાકોમાં ઝડીપ પાડી 4 જુલાઈના રોજ થયેલી 47 હજારથી વધુની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી તેને સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *