ઓરિસ્સા રાજ્યના કબીસુર્યનગર પોલીસ મથકના આરોપી

Featured Video Play Icon
Spread the love

ઓરિસ્સા રાજ્યના કબીસુર્યનગર પોલીસ મથકના આરોપી
અપહરણ અને પોક્સોના ગુનામાં સંડોવાયેલા આરોપી
ગુનામાં સંડોવાયેલા આરોપી હીતેષ સ્વાઈ વિજય સ્વાઈને ઝડપી પાડ્યો

ઓરિસ્સા રાજ્યના કબીસુર્યનગર પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ અને પોક્સોના ગુનામાં સંડોવાયેલા આરોપી અને ભોગ બનનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ શહેરમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તપાસમાં રહેવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો મેદાને હતી ત્યારે એનડીપીએસ સ્કોડની ટીમે બાતમીના આધારે ઓરિસ્સા રાજ્ય બીસુર્યનગર પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલા આરોપી હીતેષ સ્વાઈ વિજય સ્વાઈને ઝડપી પાડી તેની પાસેથી અપહ્યત કરાયેલ ભોગ બનનાર છોકરીને મુક્ત કરાવી તેઓનો કબ્જો ઓરિસ્સા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *