સુરતના સરથાણા વિસ્તારમાં ગાંજાનો નસો

Featured Video Play Icon
Spread the love

સુરતના સરથાણા વિસ્તારમાં ગાંજાનો નસો
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ધરપકડ કરી
સરથાણા પોલીસે અંકિત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ગાંજાનો નસો કરનારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તેની ધરપડક કરી હતી.

સરથાણાની સોસાયટી કેમ્પસમાં કેટલાક યુવકો ગાંજાની ચિલમ બનાવી નશો કરતા હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે વાયરલ વીડિયો બાદ સરથાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી ગાંજાનો નશો કરનાર અંકિત હીરપરાની અટકાયત કરી હતી. તો પોલીસ પકડમાં આવેલ અંકિતે માંગી માફી હતી અને પોતે ગાંજો રેલ્વે ટ્રેક નજીકથી લાવી સોસાયટીમાં નશો કર્યો હોવાની કબુલાત કરી હતી. સાથે હવે પછી આ પ્રકારનું કૃત્ય નહીં કરે તેવી બાહેંધરી આપી હતી. સરથાણા પોલીસે અંકિત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *