અમરેલી : મેઘાણી હાઇસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ યોજાયો
ધારાસભ્ય જે.વી. કાકડીયા હસ્તે અવનવા વૃક્ષોનું વૃક્ષા રોપણ કરાયું
આ સમય મામલતદાર અને વન કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
બગસરા મેઘાણી હાઇસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો 76 મો વન મહોત્સવ યોજાયો ધારાસભ્ય જે.વી. કાકડીયા હસ્તે અવનવા વૃક્ષોનું વૃક્ષા રોપણ કરાયું મામલતદાર અને વન કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા..
વિ.ઓ: અમરેલીના બગસરા મેઘાણી હાઇસ્કૂલ ખાતે વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો 76 મો વન મહોત્સવનુ વન વિભાગના આર.એફ. ઓ.બી.આર.વસાવિ સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું ધારાસભ્ય જે.વી. કાકડીયાના અધ્યક્ષસ્થાને 76 માં વન મહોત્સવમા વન વિભાગ દ્વારા અવનવા વૃક્ષોનું વૃક્ષા રોપણ કરવામાં આવ્યું આ તકે મામલતદાર પ્રશાંત ભીંડી સાહેબ શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી મેઘાણી હાઇસ્કૂલ આચાર્ય વી.કે.જેઠવા મનોજભાઈ મહિડા સહિત વન વિભાગના RFO બી.આર.વસાવા ફોરેસ્ટર જી.એ.ભુવા, સહિત વન વિભાગના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા રાજ્ય સરકાર દ્વારા અને કવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું મહાનુભાવોના હસ્તે અવનવા વૃક્ષોનું વૃક્ષા રોપણ સાથે વૃક્ષના રોપાઓથી ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ..
