સુરતમાં 150 વર્ષ જુનુ ઝાડ ધરાસાઈ થયું

Featured Video Play Icon
Spread the love

સુરતમાં 150 વર્ષ જુનુ ઝાડ ધરાસાઈ થયું
ઝાડ ધરાશાઈ થઈ લાકડાની વખારમાં પડ્યુ
ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો

સુરતના ગલેમંડી મેઈન રોડ પર વર્ષો જુનો ઝાડ ધરાસાઈ થતા લાકડાની વખારમાં ભારે નુકશાન થયુ હતું.

સુરતમાં અનેક ઝાડ વર્ષો જુના છે ત્યારે સુરતના ગલેમંડી એટલે કે જુના સુરત કોટ વિસ્તારમાં 150 વર્ષ જુનુ ઝાડ રાત્રીના સમયે અચાનક ધરાસાઈ થયુ હતું. ઝાડ ધરાશાઈ થઈ લાકડાની વખારમાં પડ્યુ હતુ જેને લઈ વખારમાં ભારે નુકશાન થયુ હતુ. જો કે ઝાડ પડવાની ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *