સોનગઢમાં મ્યુલ એકાઉન્ટ મારફતે ₹18.81 લાખની સાયબર છેતરપિંડી

Featured Video Play Icon
Spread the love

સોનગઢમાં મ્યુલ એકાઉન્ટ મારફતે ₹18.81 લાખની સાયબર છેતરપિંડી
ત્રણ આરોપી પકડાયા, 28 ફરિયાદો ખુલાસા

ભારત સરકારના ૧૪સી નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટની પ્રાપ્ત થયેલ માહિતી આધારે સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર આઈ ડી દેસાઈ નાઓના તાબા ની ટીમ વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી

તપાસ દરમિયાન ફ્રોડ રકમમાં થયેલા ની વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડ ફરિયાદો થયેલ હોવાનું માલુમ પડતા વિશેષ તપાસ હાથ ધરતા તે એકાઉન્ટ નિખિલ અનુભાઈ ચૌહાણ રહે.શિવાજીનગર સોનગઢ હોવાનું માલુમ પડેલ જે દરમિયાન જે એકાઉન્ટની તપાસમાં જણાવેલ કે તેઓ રોશની કોમ્પ્લેક્સમાં મની ટ્રાન્સફરની ઓફિસમાં માર્ચ 2025 થી નોકરી કરતા હતા ત્યારે નક્ષ ટ્રેડર્સ ના માલિક મિલિનકુમાર રણજીતભાઈ વણઝારી રહે અવતાર રેસીડેન્સી સોનગઢ નાઓ મની ટ્રાન્સફરની ઓફિસ હોય જેમાં નિકેલ અનુભાઈ ચૌહાણ અને અભિ કમલેશભાઈ પંચાલ નાવો બેન્ક એકાઉન્ટ મારફતે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી જે બદલ તેઓને પગાર ઉપરાંત દિવસ દીઠ રૂપિયા 500 નું વળતર આપી આમ ભારતના અલગ અલગ રાજ્યમાં સાઈબર ફ્રોડ નો ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડી કરી કોઈ પણ રીતે સાયબર ફ્રોડ ના નાણા ઓનલાઇન મંગાવવામાં આવતા હતા આમ ટોટલ કુલર રૂ 18 81 249 ની છેતરપિંડી કરેલા નું આ ત્રણે વિરોધમાં અલગ અલગ ભારતમાં અલગ અલગ 28 જેટલી સાયબર ફ્રોડ ની ઓનલાઈન ફરિયાદો નોંધવામાં આવેલ હતી અને આ રીતે મ્યુચ્યુઅલ એકાઉન્ટ દ્વારા સાઇબર છેતરપિંડી કરી લોકો સાથે ઠગાઈ કરી જે નાણા મેળવેલ હોય જેથી તેઓના વિરોધમાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતે ન્યાય સહિતા તથા આઈ.ટી એક અને અન્ય ધારા મુજબ ગુનો નોંધવામાં આવેલ છે પકડાયેલઆરોપીઓ (૧) મિંલિકુમાર રણજીતભાઇ વંજારી:- આ આરોપીએ પોતાનુ નક્ષ ટ્રેસ નામના મની ટ્રાન્સફર બેન્ક એકાઉન્ટમાં સહ આરોપી નિખીલચવ્હાણતથા અભિપંચાલના એકાઉન્ટમાથી સાયબરછેતરપિંડાના નાણા મેળવી મની ટ્રાન્સફરના ઓથા હેઠળ રોકડા ઊપાડી સહ આરોપી યાસિર રહે સુરત નાને આંગડીયા વડે પહોચાડી યાસીય તે રૂપિયાથી રોકડેથીમેળવી તે રૂપિયાના યુ.એસ.ડી.ટી. ખરીદી લેતો હતો અને તેની સામે સહ આરોપીના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવી તેની સામે એક લાખના રૂપિયાના ટ્રાજેકશન પર ૨૫૦૦ થી ૩૦૦૦ હજારનુ કમિશન આપવાનુ કામ કરતો હતો. સદર આરોપીઓની પુછપરછ દરમ્યાન આંતર રાજ્ય સાયબર ફ્રોડ આચરનાર ટૉળકી સાથે જોડાયેલ હોવાનુ જાણવા મળતા, જેની વધુ તપાસ આચરવા મા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *