સુરત :ઓનલાઇન છેતરપિંડી કરતા જામતારા ગેંગના બે પકડાયા

Featured Video Play Icon
Spread the love

સુરત :ઓનલાઇન છેતરપિંડી કરતા જામતારા ગેંગના બે પકડાયા
આરટીઓના નામે લિંક મોકલી ઠગાઈ કરી હતી

સુરતના વૃદ્ધને મોબાઈલ પર આરટીઓ ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી રૂપિયા પડાવી સાયબર ફ્રોડ કરનાર આરોપીઓને કોલકતાથી સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યાં છે.

સુરતમાં ઓનલાઈન ઠગાઈના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના વૃદ્ધને ગત 27મી ઓગષ્ટના રોજ સાંજનાસ મયે વોટ્સએપ પર બનાવટી ડીજીટલ આર.ટી.ઓ. ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી મોબાઈલ ફોન હેક કરી ઓનલાઈન 2 સાથ 45 હજાર ટ્રાન્સફર કરાવી રૂપિયા પડાવી સાયબર ફ્રોડ ગુનો આચરતી જામતારા ગેંગના સભ્ય એવા કોલકાતાના પરગાણામાં રહેતા લઈફ નફીઝ  એમ.ડી. નફીઝ અને મુળ ઝારખંડના દેવઘરનો અને હાલ પશ્ચિમ બંગાળના કોલકાતામાં રહેતા અસલમ ઉર્ફે ગુડ્ડુ મકબુલ ઉર્ફે હારૂન અંસારીને કોલકાતાથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *