સુરતમાં તિબેટીયનોએ ગરમ કપડાંનું બજાર શરૂ કર્યું

Featured Video Play Icon
Spread the love

સુરતમાં તિબેટીયનોએ ગરમ કપડાંનું બજાર શરૂ કર્યું
રોડના કોર્પોરેટર અને ટ્રાફિક એસીપીના હસ્તે માર્કેટનુ ઉદઘાટન કરાયુ

દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટિયનો સુરતમાં ગરમ કપડા વેંચવા આવી ગયા છે. અને અડાજણ ખાતે આ ગરમ કપડાનો માર્કેટ શરૂ થયો છે. તો સુરત મનપાના ગટર સમિતિના ચેરેમન અને ટ્રાફિક એસીપીના હસ્તે આ માર્કેટનુ ઉદઘાટન કરાયુ હતું.

સુરતમાં તિબેટીયન માર્કેટ શરૂ થઈ ગઈ છે. ટીબેટીઆન માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી પણ સુરત મેટ્રોની કામગીરીને લઈ આ માર્કેટ હવે સુરતના અડાજણમાં ભરાય છે. જ્યાં શનિવારના રોજ સુરત મહાનગર પાલિકાના ગટર સમિતિના ચેરમેન અને ગોરાટ અડાજણ રોડના કોર્પોરેટર કેયુર ચપટવાલા તથા ટ્રાફિક એસીપી રીઝન ફોર એમ.એસ. શેખ ના હસ્તે ટીબેટીયન માર્કેટ શરૂ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *