ભાવનગરમાં વીર માધાતા દ્વારા બારમા સમૂહ લગ્ન યોજાયા

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં વીર માધાતા દ્વારા બારમા સમૂહ લગ્ન યોજાયા
પંજાબ સીએમ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત

પંજાબના સીએમ ભગવંત માન તેમજ અરવિંદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ આજે ભાવનગરની મુલાકાતે

ભાવનગરમાં વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું આ આયોજનમાં પંજાબ સીએમ ભગવંત માન અને દિલ્હી પૂર્વ CM અરવિંદ કેજરીવાલ ખાસ ઉપસ્થિત રહ્યા જે કાર્યક્રમ દરમિયાન ભવ્યસભાનુંઆયોજન કરાયું, જેમાં દરેક મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરાયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *