સુરત એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરાયુ

Featured Video Play Icon
Spread the love

સુરત એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરાયુ
વડાપ્રધાન અંત્રોલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ તથા નિયોલ હેલીપેડ ખાતે ઉષ્માપુર્ણ સ્વાગત કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના અંત્રોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનના નિરીક્ષણ માટે આવી પહોચ્યા હતા. તે અવસરે સુરત એરપોર્ટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા સુરતના નિયોલ હેલપેડ ખાતે વડાપ્રધાનનું મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *