અમરેલી : માર્કેટીંગ યાર્ડમાં દિવાળી અને નૂતન વર્ષની રજાઓ જાહેર
બગસરા માર્કેટીંગ યાર્ડમાં 19 થી 28 ઓકટોબર સુધી બંધ
અમરેલી: બગસરા માર્કેટીંગ યાર્ડમાં દિવાળી અને નૂતન વર્ષની રજાઓ જાહેર કરવામાં આવી..
બગસરા માર્કેટીંગ યાર્ડ 19 થી 28 ઓકટોબર સુધી બંધ રહેશે. દિવાળી અને નૂતન વર્ષ દરમિયાન ખેડૂતો જણસી વેચવા નહીં આવવા માર્કેટીંગ યાર્ડના ચેરમેન કાંતિભાઈ વેકરીયાએ અપીલ કરી.બગસરા માર્કેટીંગ યાર્ડ 29 ઓકટોબરથી ફરી ધમધમતું થશે
