સુરત : રાજસ્થાનના જયપુરના મેયર ત્રણ દિવસ સુરતની મુલાકાતે

Featured Video Play Icon
Spread the love

સુરત : રાજસ્થાનના જયપુરના મેયર ત્રણ દિવસ સુરતની મુલાકાતે
મેયર સૌમ્યા ગુર્જર સુરતમાં તંત્રની કામગીરી નિહાળી

સુરતની મુલાકાતે આવેલા રાજસ્થાનના જયપુર શહેરના મેયરએ મિડીયા સાથે વાત કરી હતી.

રાજસ્થાનમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી વિકાસના કાર્યો થઈ રહ્યા હોવાનું ભાજપીઓ કહી રહ્યા છે ત્યારે રાજસ્થાનના જયપુર શહેરના મેયર સૌમ્યા ગુર્જર ત્રણ દિવસની સુરતની મુલાકાતે આવ્યા છે. જેઓએ સુરતમાં તંત્રની કામગીરી નિહાળી હતી તો ત્યારબાદ જયપુરના મેયર સૌમ્યા ગુર્જરએ સુરતના પત્રકારો સાથે પત્રકાર પરિષધનુ આયોજન કર્યુ હતુ જેમાં તેઓએ સુરત અંગે અને ભાજપની કામગીરી સહિતની વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *