મેઘરજ તાલુકામાં વૃક્ષ ધરાશય થયા ની ઘટના સામે આવી
મેઘરજના બેડઝ ગામ પાસે તરફ જતા રસ્તા પર મોટુ વૃક્ષ ધરાશય થયું
ગત રાત્રીના સમયે વૃક્ષ ધરાશય થતા વાહન ચાલકો અટવાયા
વન વિભાગની ટીમ ઘટના સ્થળે પોંહચી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી
અરવલ્લી જિલ્લના મેઘરજ તાલુકામાં વૃક્ષ ધરાશય થયાની ઘટના સામે આવી. મેઘરજના બેડઝ ગામ તરફ જતા રસ્તા પર મોટુ વૃક્ષ ધરાશય થયું.ગત રાત્રીના સમયે વૃક્ષ ધરાશય થતા વાહન ચાલકો અટવાયા હતા. રસ્તાની વચ્ચે જવૃક્ષ ધરાશય થતા હાલાકીની સામનો કરવો પડયો. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પોંહચી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી
