સુરતમાં ટાટા ઝુડીયો કંપનીની ફ્રેન્ચાઈઝીના નામે રૂપિયા પડાવ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ટાટા ઝુડીયો કંપનીની ફ્રેન્ચાઈઝીના નામે રૂપિયા પડાવ્યા
આરોપીઓને મધ્યપ્રદેશથી સાયબર ક્રાઈમ સેલે ઝડપી પાડ્યા
રવી મનોહર પાટીદાર અને પ્રશાંત મોહનદાસ કસેરાને ઝડપી પાડ્યા

 

સુરતમાં ટાટા ઝુડીયો કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને લોકો સાથે ઠગાઈ આરનારઓને મધ્યપ્રદેશથી સાયબર ક્રાઈમ સેલે ઝડપી પાડ્યા છે.

સુરત સાયબર ક્રાઈમ સેલમાં એક ઈસમે જઈ ફરિયાદ નોંધાવી હતી કે ટાટા ઝુડીયો કંપનીની ફ્રેન્ચાઈઝી અપાવવાના બહાને તેઓ પાસેથી રૂપિયા પડાવાયા હતા જે અંગે સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી લોકો સાથે ઠગાઈ આચરનાર બે આરોીપઓ રવી મનોહર પાટીદાર અને પ્રશાંત મોહનદાસ કસેરાને મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યા હતાં. અને તેઓને સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *