નવસારી ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈ તંત્ર હાઈ એલર્ટ

Featured Video Play Icon
Spread the love

નવસારી ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈ તંત્ર હાઈ એલર્ટ
તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક સૂચના

નવસારી ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને નવસારી જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર..

નવસારી ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈ જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક સૂચના આપી..તલાટી, મામલતદાર સહિત તમામ અધિકારીઓને પોતાની ઓફિસ અને કાર્યસ્થળ પર હાજર રહેવાનો આદેશ..

નદીઓના જળસ્તર પર સતત નજર, સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણ સજ્જ.નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *