સુરતની ઉત્રાણ પોલીસે સાત જુગારીઓને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે સાત જુગારીઓને ઝડપ્યા
જુગાર રમતી બે મહિલા સહિત સાત જુગારીઓ ઝડપાયા
અંગઝડતીના રોકડા રૂપિયા સહિત 25 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે

સુરતની ઉત્રાણ પોલીસે જુગાર રમતી બે મહિલા સહિત સાત જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશન ની સુચનાને લઈ પીઆઈ એસબી પઢેરીયા તથા એનજી પટેલની ટીમપીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠલ પેટરોલિંગમાં હતી ત્યારે પીઆઈ એસબી પઢેરીયાને મળેલી બાતમીના આધારે ઉત્રાણ ગામ રામપાટ હળપતિવાસના ધાબા પર દરોડા પાડી પોલીસે ત્યાંથી જુગાર રમતી બે મહિલા તથા પાંચ પુરૂષ આકાશ રાઠોડ, સંકેત શ્રીવાસ્તવ, ઉકા રાઠોડ, કંચનસીંગ અને નઈમ પઠાણને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત 25 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *