સુરતની ઉધના પોલીસે રીક્ષા ચોરને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉધના પોલીસે રીક્ષા ચોરને ઝડપ્યા
બે રીઢાઓને ઝડપી પાડી ચોરાયેલી રીક્ષા કબ્જે કરી
રીઢાઓ સાહિલ ઉર્ફે મામા શેખ અને શાહરૂખ ઉર્ફે લાલા પટેલ

સુરતની ઉધના પોલીસે રીક્ષાની ચોરી કરનાર બે રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલી રીક્ષા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર જાડેજાની સુચનાને લઈ પીઆઈ એસએન દેસાઈની ટીમ પીએસઆઈ એમકે ઈશરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો અરવિંદભાઈ અને અપોકો મોહનભાઈને મળેલી બાતમી તથા સીસીટીવી ફુટેજની તપાસ કર્યા બાદ ઉધના મસ્તાન નગરમાંથી રીક્ષાની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓ સાહિલ ઉર્ફે મામા શેખ અને શાહરૂખ ઉર્ફે લાલા પટેલને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ રીક્ષા કબ્જે લઈ બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *