સુરતની સચીન જીઆઈડીસી પોલીસે રીઢા વાહન ચોરને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે રીઢા વાહન ચોરને ઝડપ્યો
રીઢા વાહન ચોરને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપ્યો
ચોર બુધ્ધન ઉર્ફે પીન્ટુ નથ્થુ કુસ્વાહાને ઝડપી પાડ્યો

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે રીઢા વાહન ચોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર,નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર ની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલની ટીમ પીએસઆઈ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો દિગ્વિજયસિંહ અને અલ્કેશને મળએલી બાતમીના આધારે રીઢા વાહન ચોર બુધ્ધન ઉર્ફે પીન્ટુ નથ્થુ કુસ્વાહાને ઝડપી પાડી તેની પાસેથી સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી ચોરાયેલ બાઈક કબ્જે લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *