સુરત પોલીસ અને પાલિકાએ સાથે મળી દબાણ હટાવવા ઝુંબેશ

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસ અને પાલિકાએ સાથે મળી દબાણ હટાવવા ઝુંબેશ
ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે વરાછાથી લઈ બરોડા પ્રિસ્ટેજ સુધી
ટ્રાફિક અડચણ રૂપ દબાણો ન કરવા અપિલ કરાઈ હતી.

સુરત પોલીસ અને પાલિકાએ સાથે મળી ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે વરાછાથી લઈ બરોડા પ્રિસ્ટેજ સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

સુરત પોલીસ અને પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાયુ હતું. સુરતના વરાછાથી લઈને બરોડા પ્રિસ્ટેજ સુધી ટ્રાફિક પોલીસ અને સુરત મનપાના દબાણ ખાતા દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં પોલીસ અધિકારીઓ અને પાલિકાના અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા હતાં. અને આડેધડ પાર્ક કરાયેલા વાહનો કબ્જે કરાયા હતાં. જ્યારે દબાણ કરેલો સામાન પણ જપ્ત કરાયો હતો. સાથે લોકોને પણ પોલીસ દ્વારા ટ્રાફિક અડચણ રૂપ દબાણો ન કરવા અપિલ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *