સુરત : માન દરવાજા ટેનામેન્ટ પાસે પતરાનો શોડ પડ્યો
બનાવની જાણ થતા ફાયર ટીમ પણ સ્થળે દોડી ગઈ
લોકોએ કોન્ટ્રાક્ટર સામે બેદરકારીનો આક્ષેપો કર્યા
સુરતના માન દરવાજા ટેનામેન્ટ પાસે પતરાનો શોડ પડતા ભાગદોડ મચી ગઈ હતી. તો બનાવની જાણ થતા ફાયર ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી.
સુરતના માનદરવાજા ટેનામેન્ટ પાસે પતરાનો શેડ પડતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. માન દરવાજા ટેનામેન્ટની હાલ રી ડેવલોપમેન્ટ ની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન કોડન કરેલા પતરાનો સેડ પડતા ફ્રુટની લારીઓ દબાઈ ગઈ હતી. જેને લઈ સ્થાનિકોમાં ભઈનો માહોલ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે પાલિકા કાર્યવાહી કરશે કે કેમ તે જોવુ રહ્યું…
