અમરેલીમાં એસ. ટી. હમારી સલામત સવારીને નડયો અકસ્માત
એસ.ટી.બસ અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો
અકસ્માતમાં ટુ વ્હીલર ચાલક ઇજાગ્રસ્ત થયા
અમરેલી: બગસરાના જેતપુર રોડ પર એસ. ટી. હમારી સલામત સવારીને નડયો અકસ્માત..
બગસરા માણેકવાડા રોડ પર અટલજી પાર્ક નજીક એસ.ટી.બસ અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો બગસરા ડેપોની એસ.ટી.બસ નંબર GJ 18 Z 5506 ઘોરાજી ખાભા રૂટની બસનો અકસ્માત.. માણેકવાડા તરફ જય રહેલ ટુ વ્હીલર નંબર GJ 05 PE 1586 અને બગસરા તરફ આવી રહેલ st બસ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ટુ વ્હીલર ચાલક ઇજાગ્રસ્ત થતાં 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બગસરા તરફ આવી રહેલ એસ.ટી.બસનો અકસ્માત સર્જાયો..ટુ વ્હીલર ચાલક પતી પત્ની થયા ઈજાગ્રસ્ત 108 દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઘટના સ્થળે એસ.ટી.ના અધિકારીઓ દોડી આવ્યા
