સુરત મહાનગર પાલિકા દ્વારા મહિલાઓનું સન્માન

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકા દ્વારા મહિલાઓનું સન્માન
રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીને લઈ મહિલાઓનું સન્માન
વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓ હાજર

સુરત મહાનગર પાલિકા દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીને લઈ વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરાયુ હતું.

સુરત મહાનગર પાલિકા દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા દિન એટલે કે આઠમી માર્ચ પહેલા જ મહિલા દિનની ઉજવણી કરાઈ હતી. મહિલા દિનના ઉપલક્ષમાં સુરતના સીટીલાઈટ ખાતે આવેલ સાયન્સ સેન્ટર ઓડિટોરીયમમાં સુરત મનપા દ્વારા નારી જગતની જાગૃત્તિ, એકતા અને સંગઠન  ભાવનાની જ્યોત પ્રબળ બને તે માટે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહિલાઓના સન્માન સમારોહનુ આયોજન કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓ હાજર રહી હતી જેઓનુ સન્માન કરવામાં આવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *