સુરતના વરાછા બરોડા પ્રિસ્ટેજ ખાતે રેલી

Featured Video Play Icon
Spread the love

સુરતના વરાછા બરોડા પ્રિસ્ટેજ ખાતે રેલી
રોડ પર બેસી વર્ષોથી ધંધો કરતા લોકોએ રેલી કાઢી
પાથરણાવાળાઓ મનપા કમીશનર કચેરીએ પહોંચ્યા

સુરતના વરાછા બરોડા પ્રિસ્ટેજ ખાતે રોડ પર બેસી વર્ષોથી ધંધો કરતા લોકોએ રેલી આકારે પહોંચી રજુઆત કરી હતી.

સુરતના વરાછા બરોડા પ્રિસ્ટેજથી પાથરણાવાળાઓએ એક રેલી કાઢી હતી. વર્ષોથી રોડ પર બેસી ધંધો કરનારાઓને પાલિકાના અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં પાથરણાવાળાઓ મનપા કમીશનર કચેરીએ પહોંચ્યા હતાં. અને ઉગ્ર રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *