પુણા પોલીસે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

પુણા પોલીસે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો
નુરા ડોસા પેટ્રોલ પંપ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો
5.26 ગ્રામ ડ્રગ્સ સાથે સંતોષ પટેલ નામના આરોપીને ઝડપ્યો

સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે પુણા પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના આદેશને લઈ સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની પુણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો. પુણા પોલીસે બાતમીના આધારે નુરા ડોસા પેટ્રોલ પંપ પાસેથી 5.26 ગ્રામ ડ્રગ્સ સાથે સંતોષ પટેલ નામના ઈસમની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *